અરવલ્લીરવલ્લી ના મોડાસા તાલુકા ના શીણાવાડ- સરૂપૂર- ફરેડી - બડોદરા - જાલોદર- માંથાસુલિયા તથા ગાજણ જેવા ગામો માં તળાવો ખાલી છે તો તળાવો માં પાણી ભરવાની લોક માગણી છે હાલ માં ઉનાળા ની શરૂઆત થઇ ગઇ છે ત્યારે પાઇપ લાઇન દ્વારા મોડાસા તાલુકા ના ગામોમાં પાણી નાખી ભરવામાં આવે તો આ વિસ્તાર માં ભૂગર્ભ જળ ઊંચા આવી શકે અને પાણી ની સમસ્યા નિવારી શકાય એમ છે.તો આ બાબતે મુખ્યમંત્રી કાર્યાલય માં પણ જાણ કરવામાં આવેલ છે તો સત્વરે મોડાસા તાલુકા ના ખાલી તળાવ પાણી થી ભરવામાં આવે અને પાણી નો પ્રશ્ન હલ થાય તેવું ગ્રામ જનો ઈચ્છે છે. જાણવા મળેલ છે.
top of page
bottom of page
留言